કિર્તેસ પટેલ, સુરતઃ સુરત પોલીસને (Surat police) સૌથી મોટી સફળતા મળી છે કરતાં વધુ ગુનામાં સંડોવાયેલો અને ગંભીર પ્રકારના ગુના કરવા માટે કહેવાયેલા સજજુ કોઠારી (Sajju kothari) કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સુરતમાં નહીં રહેવાની સૂચના હોવા છતાં પણ તે સુરતમાં (surat) રહીને ગુનાહ હોવાની વિગત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે 70 કરતાં વધુ કર્મચારીઓ સાથે સર્ચ ઓપરેશન કરી ઇસમને તેના જ ધર્મના એક ગુપ્ત ભાગમાં સંતાન હોવા વિગતના આધારે દરોડા પાડી ઝડપી પાડી તેને કોર્ટ સમક્ષ રજૂ કરી બાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે ગુજરાતના ઇતિહાસમાં (Gujarat History) આ એવો આરોપ છે કે જેના પર એક નહીં પણ બે વાર ગુજસીટોક નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જમરૂખ ગલીમાં રહેતો માથાભારે તરીકે સાથ ધરાવતો સજજુ કોઠારી સુરતમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે 48 કરતાં વધુ ગુનામાં સંડોવાયેલા આઈટમ સુરત પોલીસે ગુજસીટોક પ્રથમ ગુનો દાખલ કર્યા બાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો જો કે આ વ્યક્તિ જેલમાંથી જામીન પર છૂટ્યા કોર્ટે આ ઈસમને સુરતમાં ના રહેવાની શરતે જામીન આપ્યા હતા.
પણ આવી હતી જામીન ઉપર છુટા ની સાથે જ ફરી એક વખત વ્યાજખોરી સાથે સાથે ખંડણી અને સરકારી જમીન પર ગેરકાયદેસર કબજાના ગયો હતો અંદાજે છ જેટલા ગુનામાં સંડોવાયેલો હોય ને લઈને સુરત પોલીસે બીજી વખત આરોપી પર ગુજસીટોક નવ ગુણ સુરત પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો જોકે ત્યાર બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે લાંબા સમયથી ભાગતો ફરતો હતો જ્યારે સુરત પોલીસને બાતમી મળી હતી કે આરોપી હાલ સુરતમાં જ છે અને પોતાના ઘરમાં જ હોવાની જાણકારી મળતાની સાથે જ સુરત પોલીસે ઓપરેશન તૈયાર કર્યું હતું.
જેમાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ મહિલા પોલીસ સહિતના 70 કર્મચારીઓની ટીમ સુરતના નાનપુરા વિસ્તારમાં આરોપી જ્યારે તો ત્યાં જ મૃત્યુ અભિમાન પહોંચ્યા હતા જો કે આરોપી પોતાના વિસ્તારમાં સાવ એવું પ્રભુત્વ અને અસ્તિત્વ ધરાવતા હોવાને લઇને તમામ લોકો તેને સપોર્ટ કરતા હતા જોકે પોલીસ આવતાની સાથે જ આરોપીએ પોતાના ઘરને બહારથી લોક મારી દીધું હતું ત્યારે પોલીસ પહેલેથી ડ્રોન કેમેરા જેવા સાધનો લઈને પહોંચી હતી અને પાંચ માળના બિલ્ડિંગમાં પાંચ કલાક કરતાં વધુ સમય પસાર કરી અને આરોપી પોતાના ઘરના એક ગુપ્ત ભાગમાં સંતાયા હોવાની વિગતના આધારે ઓપરેશન કરી પાંચ કલાક બાદ તેને ઝડપી પાડ્યો હતો.
જો કે પોલીસે સમગ્ર મામલે વીડિયોગ્રાફી પણ કરી છે કારણ કે આરોપી અને તેના સગાઓ પોલીસ ઉપર જ્યારે તેને પકડવા જાય છે ત્યારે મોટા પ્રમાણમાં એપ્લિકેશન કરતા હોય છે આરોપીની વાત કરવામાં આવે તો આવતી અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા છે હત્યા હત્યાનો પ્રયાસ ખંડ ની લેન્ડ ગ્રેબિગ શેર કી રાજકુમારી જાનથી મારી નાખવાની ધમકી સરકારી ફરજમાં રુકાવટ જુગાર પ્રોહીબીશન સહિતના ગુનામાં સંડોવાયેલો હોવાને લઇને છેલ્લા લાંબા સમયમાં સુરત પોલીસ દ્વારા આરોપીને નવ વખત પાસા અને ત્રણ વખત તડીપાર કરવામાં આવ્યો હતો.
જો કે આરોપી પોલીસ પર હુમલા કરવા માટે પણ જાણીતો હતો ત્યારે પોલીસના માથાનો દુખાવો બનેલા આરોપીને પર સુરત પોલીસે સકંજો કસવાનું નક્કી કર્યું હતું અને એક નહીં બે વર્ષ બાદ પણ આરોપીઓએ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલો રહેતો હતો જેને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો જો કે આરોપી પોતાના ઘરમાં જે રીતે બંધ કર બનાવીને સંતાયો હતો ત્યારે પોલીસ આ ખૂબ જ ચતુરાઈ અને બુધ્ધિ પુર્વક આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરત પોલીસનું કહેવું છે કે આરોપી કોઈ પણ હોય તેને છોડવામાં નહીં આવે તેના પર કાયદાનો કડક જોક્સ કરવામાં આવશે ત્યારે પોલીસને મોટી સફળતા તો મળી છે સાથે સાથે સુરતમાં રહેતા ગુનેગારોને સજા સાથે ચેતવણી આપતા આ મામલો છે ત્યારે તમામ આરોપીઓને સુરત પોલીસે આગામી દિવસમાં જો ગુનાખોરી કરશો તો સુરત પોલીસ તેમનો કરશે તેવો પણ એક મેસેજ આપવાનો સુરત પોલીસ કમિશનર પ્રયાસ કર્યો છે
સુરતમાં નાનપુરા વિસ્તારની જમરૂખ ગલીમાં રહેતા કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. ગુજસીટોકના ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે તપાસ એજન્સી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. 20 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. નામદાર કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ 6 એપ્રિલ સુધીના સજ્જુ કોઠારીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તપાસ એજન્સી દ્વારા કેટલાક ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તેણે ગુજસીટોક હેઠળ દાખલ કરેલા ગુનામાં ઉંડાણપૂર્વકની તપાસ કરવા માટે 20 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સજ્જુ કોઠારીએ નવી કેટલી પ્રોપર્ટી ઉભી કરી છે. સજ્જુ કોઠારીને કોણે કોણે મદદગારી કરી છે તે સહિતના વિવિધ ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા.<br />બીજી તરફ બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અગાઉ ગુજસીટોક ગુનામાં જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. તેમાં તમામ પુરાવા પોલીસ દ્વારા મુકી દેવામાં આવ્યા છે. નવી કોઈ પણ ફરિયાદ 2022ની નથી. તમામ ફરિયાદ વર્ષ 2016-17-18-19ની હોવાને કારણે નવી તપાસ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી રિમાન્ડ મંજૂર ન કરવા માટેની દલીલ કરવામાં આવી હતી.