Home » photogallery » surat » સુરતમાં ખેલાયો ખૂની ખેલ! છોકરીની છેડતી બાબતે બે જૂથો ઘાતકી હથિયારો સાથે આવ્યા સામ-સામે, યુવકની હત્યા

સુરતમાં ખેલાયો ખૂની ખેલ! છોકરીની છેડતી બાબતે બે જૂથો ઘાતકી હથિયારો સાથે આવ્યા સામ-સામે, યુવકની હત્યા

સુરતના નાનપુરા માછીવાડ હોલી મોહલ્લામાં ગત રોજ સંદીપ અને તેનો વિપુલ ભાઈ અને તેના સાગરીતો ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઈ નાનપુરા માછીવાડમાં ઘૂસ્યા હતા.

विज्ञापन

  • 16

    સુરતમાં ખેલાયો ખૂની ખેલ! છોકરીની છેડતી બાબતે બે જૂથો ઘાતકી હથિયારો સાથે આવ્યા સામ-સામે, યુવકની હત્યા

    સુરત નાનપુરા માછીવાડ હોલી મોહલ્લામાં ગત રોજ સંદીપ અને તેનો વિપુલ ભાઈ અને તેના સાગરીતો ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઈ નાનપુરા માછીવાડમાં ઘૂસ્યા હતા. એકાએક નિરંજન ભીમ્પોરિયા ઉપર હુમલો કરવા લાગ્યા હતા.

    MORE
    GALLERIES

  • 26

    સુરતમાં ખેલાયો ખૂની ખેલ! છોકરીની છેડતી બાબતે બે જૂથો ઘાતકી હથિયારો સાથે આવ્યા સામ-સામે, યુવકની હત્યા

    હુમલો જોઈ મોહલ્લાના લોકો ભેગા થઈ ગયા અને હુમલો જોઈ મોહલ્લાના લોકો નિરંજનને બચાવા ઉતરાતા ત્યાં કેટલાક ઈસમોએ મૃતક સંદીપ પર પણ હુમલો કર્યો હતો. ત્યાં સંદીપનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

    MORE
    GALLERIES

  • 36

    સુરતમાં ખેલાયો ખૂની ખેલ! છોકરીની છેડતી બાબતે બે જૂથો ઘાતકી હથિયારો સાથે આવ્યા સામ-સામે, યુવકની હત્યા

    બીજી બાજુ નિરંજનને પણ છાતીના ભાગે હુમલામાં 26 જેટલા ટાંકા આવ્યા જ્યાં ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સામ સામે ગુનો નોંધાયો જ્યાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

    MORE
    GALLERIES

  • 46

    સુરતમાં ખેલાયો ખૂની ખેલ! છોકરીની છેડતી બાબતે બે જૂથો ઘાતકી હથિયારો સાથે આવ્યા સામ-સામે, યુવકની હત્યા

    પોલીસે ગુનો નોંધી હત્યાના પ્રયાસમાં 6 જેટલા ઈસમોની અટકાયત કરી છે. ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સંદીપ અને તેનો ભાઈ વિપુલ પહેલા આ જ મોહલ્લામાં રહેતા હતા અને બંને ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

    MORE
    GALLERIES

  • 56

    સુરતમાં ખેલાયો ખૂની ખેલ! છોકરીની છેડતી બાબતે બે જૂથો ઘાતકી હથિયારો સાથે આવ્યા સામ-સામે, યુવકની હત્યા

    અગાઉ પણ વિપુલ અને સંદીપે આજ મોહલ્લામાં કોઈ છોકરીની છેડતી બાબતે બબાલ કરી હતી. તે બાબતે પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી. બસ આ જ ફરિયાદને લઈ વિપુલ અને સંદીપને સ્થાનિક મોહલ્લા વાસી પર ગુસ્સો હતો.

    MORE
    GALLERIES

  • 66

    સુરતમાં ખેલાયો ખૂની ખેલ! છોકરીની છેડતી બાબતે બે જૂથો ઘાતકી હથિયારો સાથે આવ્યા સામ-સામે, યુવકની હત્યા

    આ અદાવતને લઈ તે ગત રોજ બબાલ કરી હતી. જેમાં સંદીપનું મોત નીપજ્યું છે ત્યારે અન્ય બેને ગંભીર ઇજાઓ આવી છે. હાલ તો પોલીસ સમગ્ર મામલે ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES