Home » photogallery » surat » TWO GROUP FIGHT ONW BOY KILLED AMAROLI AREA CRIME NEWS AP

surat: બે જૂથના ઝઘડામાં યુવકની હત્યા, પાંચ જણના પરિવારનો આર્થિક સહારો છીનવાયો

surat crime news: અજય રાઠોડ ઝઘડાનો અવાજ સાંભળી ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો (attack) થયો હતો. જેથી લોહીના ખાબોચીમાં પડેલા અજયને 108ની મદદથી સ્મીમેર (smimer hospital) લવાતા મૃત જાહેર કરાયો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन