ગુજરાતમાં છાસવારે ડ્રગ્સ ફકડાતું રહે છે ત્યારે સુરતમાં પણ ડ્રગ્સને લગતી વધુ એક ઘટના બની છે. સુરતમાં વેપારીના ઘરમાં ડ્રગ્સનું પેકેટ નાખતા રંગે હાથે ઝડપાયો હતો. આ ઘટનામાં પોલીસે બે યુવકોની અટકાયત કરી છે. સાથે સાથે પોલીસે 2.610 મીલી ગ્રામ ડ્રગ્સ સહિત રૂ.14050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. (કિર્તેશ પટેલ, સુરત)