Home » photogallery » surat » THIS PAINTORS PAINTINGS ARE UNIQ HE HAS NO ONE HAND IN SURAT MPS LOCAL18

Surat: સુરતના આ ચિત્રકાર એક હાથથી તૈયાર કરે છે અદભૂત ચિત્રો, એકવાર છે જોવા જેવા

કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, આ ઉક્તિને સાર્થક કરી છે સુરતના એક ચિત્રકારે, જીવનની કોઈ પણ પરિસ્થિતિ વ્યકતિને આગળ વધવા અને તેના સપના સાકાર કરવા રોકી શકતી નથી. જો ઇચ્છાશક્તિ હોય તો પોતાના સપનાને તેની મંઝિલ સુધી પોંહચાડી શકાય છે. એક હાથ ન હોય તો શું થયું પરંતુ આ ચિત્રકલાના શિક્ષક પાસે અનોખી કળા જરૂર છે, તેઓએ પોતાની કળાથી બધાનું દીલ જીતી લીધું છે. આ શિક્ષક દ્વારા તૈયાર ચિત્રો જોઇને તમામ લોકો મંત્રમુક્ઘ થઇ જાય છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन