Home » photogallery » surat » તસવીરોઃ સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રાષ્ટ્ર ધ્વજ સાથે બનાવી રાખડી

તસવીરોઃ સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રાષ્ટ્ર ધ્વજ સાથે બનાવી રાખડી

15મી ઓગસ્ટના દિવસે આઝાદ દિવસ અને રક્ષા બંધનના બે તહેવારો નિમિત્તે સુરતમાં વેડરોડ ગુરુકુલના વિદ્યાર્થીઓએ અનોખી ઉજવણી કરી હતી.

विज्ञापन

  • 15

    તસવીરોઃ સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રાષ્ટ્ર ધ્વજ સાથે બનાવી રાખડી

    15મી ઓગસ્ટના દિવસે આઝાદ દિવસ અને રક્ષા બંધનના બે તહેવારો નિમિત્તે સુરતમાં વેડરોડ ગુરુકુલના વિદ્યાર્થીઓએ અનોખી ઉજવણી કરી હતી. (કિર્તેશ પટેલ, સુરત)

    MORE
    GALLERIES

  • 25

    તસવીરોઃ સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રાષ્ટ્ર ધ્વજ સાથે બનાવી રાખડી

    વેડરોડ ગુરુકુલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવીને તિરંગાની સાથે રાખડી બનાવી હતી.

    MORE
    GALLERIES

  • 35

    તસવીરોઃ સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રાષ્ટ્ર ધ્વજ સાથે બનાવી રાખડી

    સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધની ઉજવણીમાં 640 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    MORE
    GALLERIES

  • 45

    તસવીરોઃ સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રાષ્ટ્ર ધ્વજ સાથે બનાવી રાખડી

    વિદ્યાર્થીઓ દ્વારા તહેવારો અને મહત્વની રાષ્ટ્રીય ઘટનાઓની માનવ સાંકળ બનાવીને અનોખી ઉજવણી કરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    તસવીરોઃ સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રાષ્ટ્ર ધ્વજ સાથે બનાવી રાખડી

    આ ગુરુકુળમાં તાજેતરમાં 370ની કલમ નાબૂદીને લઇને પણ માનવ સાંકળ બનાવીને ઉજવણી કરી હતી.

    MORE
    GALLERIES