Home » photogallery » surat » સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

નાના મણકા, બોલપેનના નકામા ખોલા સાથે માટીનો ઉપયોગ કરીને બાળ સ્વરૂપ ગણપતિ તૈયાર કર્યા છે.

विज्ञापन

  • 18

    સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

    કિર્તેશ પટેલ, સુરતઃ અત્યારે ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં (surat) પણ લોકોએ મોટા પ્રમાણમાં નાની મૂર્તિ પોતાના ઘરમાં મુકી છે. ત્યારે સુરતના એક કલાકાર દ્વારા વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરી નકામી વસ્તુ અને માટીનો ઉપયોગ કરીને ભગવાન ગણેશની મૂર્તિ બનાવી છે.

    MORE
    GALLERIES

  • 28

    સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

    મુંબઈ બાદ સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ સૌથી ધામધૂમથી ઉજવાતો પર્વ છે. અહીં સુરતમાં અંદાજે 10 હજાર કરતા પણ નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશભક્તો દર વર્ષે આવતા ગણપતિ બાપ્પાની પ્રતિમા કે તેમના મંડપ અને ડેકોરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે.

    MORE
    GALLERIES

  • 38

    સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

    ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે લોકોએ ઘરમાં જ મૂર્તિનું સ્થાપન કર્યું છે. ત્યારે સુરતમાં રહેતા એક મીનિએચર આર્ટિસ્ટ દ્વારા બાળ સ્વરૂપના ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 48

    સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

    અલગ અલગ 15 મુદ્રામાં સુરતના ડિમ્પલ જરીવાળાએ વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિ તૈયાર કર્યા છે. સુરતમાં ગણપતિ ઉત્સવ કેટલાક લોકો માટે દેખાડો બની ગયો છે.

    MORE
    GALLERIES

  • 58

    સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

    જેથી તેઓ દર વર્ષે આ મહોત્સવમાં રૂપિયા પાછળ ધૂમ ખર્ચો કરીને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી દેતા હોય છે.

    MORE
    GALLERIES

  • 68

    સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

    તેવામાં વેસ્ટમાંથી પણ કેવી રીતે ગણપતિ તૈયાર કરી શકાય છે. તેનો સંદેશો તેઓ આપવા માંગે છે. નાના મણકા, બોલપેનના નકામા ખોલા સાથે માટીનો ઉપયોગ કરીને બાળ સ્વરૂપ ગણપતિ તૈયાર કર્યા છે.

    MORE
    GALLERIES

  • 78

    સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

    જેમાં ઉંદર સાથે રમતા, થાંભલા પરથી નિસરતા, કોરોના થીમ પર પણ ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 88

    સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

    જે પાછળનો ઉદ્દેશ્ય તેમનો એ જ છે કે ગણપતિ મહોત્સવમાં મૂર્તિ નહીં પણ શ્રદ્ધા મોટી હોવી જરૂરી છે. તેમણે આ બાળ ગણેશ 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીના તૈયાર કર્યા છે.

    MORE
    GALLERIES