અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌઉતે વાવાઝોડાએ સૌરાષ્ટમાં તો ખાના ખરાબી સર્જી હોય ત્યારે માત્ર ગુજરાતનું અન્ય શહેરની જેમ સુરતના પણ હાલ બેહાલ કાર્યા હતા. ગતરોજ ગુજરાતમાં વવાવાઝૉડુ પ્રવેશ કરતાની સાથે ધીરી ધારે શરુ થયેલ વરસાદ આખી રાત ધમાકે દાર બેટિંગ કર્યા બાદ આજે સવારથી જે રીતે પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું.