Home » photogallery » surat » SURAT TWIN GIRLS OF 1 KG WEIGHT HAD CORONA AFTER 28 DAYS FIGHT THEY WON BATTLE MP

Surat: જોડકી દીકરીઓએ 28 દિવસની જંગ બાદ હરાવ્યો કાળમુખા કોરોનાને, માત્ર 1 કિલો હતુ વજન

Surat Corona News: આ બંને બાળકીઓનું (Twin Baby) વજન માત્ર 1200 અને 1400 ગ્રામ જેટલું ઓછુ હતું. તેમજ અધુરા મહીને જન્મેલ હોવાથી બાળકીઓના ફેફસા બહુજ નબળા હતાં બંનેની વધુ તપાસ કરતા માલૂમ પડ્યું કે, બાળકીઓને કોરોના પોઝિટિવ (Corona Positive) છે અને તેમને તે બાદ કોવિડની (Covid 19) ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन