Home » photogallery » surat » સુરત પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ, રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

સુરત પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ, રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

Crime News: સુરતમાં ભોગવી રહેલા નાસાના કારોબારને ડામવા માટે સુરત પોલીસે (Surat Police) કમર કસી જે સતત જેવા નશીલા પદાર્થોનું (Drugs) વેચાણ કરતા હોય તેવા લોકો ઉપર સુરત પોલીસની તવાઇ બોલાવી છે ત્યારે સમાજમાં નશાનાં દૂષણને નાથવા ક્રાઈમ બ્રાન્ચ ભારે મહેનત કરી રહ્યું છે તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને (Surat Crime Branch) વધુ એક સફળતા મળી છે

विज्ञापन

  • 16

    સુરત પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ, રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

    કિર્તેશ પટેલ, સુરત: શહેરમાં લાંબા સમયથી નશીલા પદાર્થોનો (Drugs Business) વેપાર કરતા લોકો પર સુરત પોલીસે (Surat Police) તવાઇ બોલાવી છે ત્યારે વધુ એક વૃક્ષ ઘરની સુરતના અમરોલી કોસાડ આવાસ ખાતે તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પકડાયેલા આરોપીનાં ઘરમાંથી પોલીસે ડ્રગ્સ સહિત રોકડા (Surat Crime Branch) રૂપિયા મળી કૂલ 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી છે જ્યારે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 26

    સુરત પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ, રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

    સુરતમાં ધમધમતા નશાનાં કારોબારને ડામવા માટે સુરત પોલીસે કમર કસી જે સતત જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા હોય તેવા લોકો ઉપર સુરત પોલીસની તવાઇ બોલાવી છે ત્યારે સમાજમાં નશાનાં દૂષણને નાથવા ક્રાઈમ બ્રાન્ચ ભારે મહેનત કરી રહ્યું છે તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે સુરતના અમરોલી વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 13 લાખ 29 હજારની કિંમતનાં 133.95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના (Mephedrone Drugs) જથ્થા સાથે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    સુરત પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ, રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

    અમરોલી કોસાડ આવાસમાં આવેલ મકાનમાં મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે રેઇડ પાડી ડ્રગ્સ પેડલર મુસ્તાક ઉર્ફે મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલની ધરપકડ કરી છે. આ મામલે સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ લલિત વાગડીયાએ જણાવ્યું કે, આરોપીના ઘરની તલાશી લેતા કુલ 133.95 ગ્રામનો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ડ્રગ્સના વેચાણમાંથી મેળવેલ 3,38,240 ની રોકડ મત્તા પણ જપ્ત કરી છે.આરોપીનાં ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચને ત્રણ મોબાઈલ, ડિજિટલ વજન કાંટા, નાની ઝીપબેગનાં બંડલ સહિતનો સામાન મળી આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 46

    સુરત પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ, રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

    પકડાયેલા આરોપી અગાઉ પર અમરોલી અને જહાંગીરપુરા પોલીસ મથકના અલગ-અલગ ત્રણ જેટલા ગુનામાં પકડાઇ ચૂક્યો છે પોતાના  ઘરેથી જ છૂટકમાં ગ્રાહકોને ડ્રગ્સનું વેચાણ કરે છે. ડ્રગ્સનો જથ્થો આપી જતા શખ્સનું નામ બહાર આવ્યું છે.જેની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રવાના કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 56

    સુરત પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ, રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

    આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જ્યાં રિમાન્ડ દરમિયાન ડ્રગ્સનાં કાળા કારોબાર અંગે વધુ માહિતી બહાર આવી શકે છે જે વ્યક્તિ આરોપીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો તેની પણ તમામ વિગતો મળી ગઈ છે.

    MORE
    GALLERIES

  • 66

    સુરત પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ, રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

    હાલ તપાસ ચાલુ છે માટે તેનું નામ અમે જાહેર નથી કરી રહ્યા. અમારી ટીમ તેને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. ગ્રાહકો ઘરેથી જ ખરીદી કરી લેતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. કેટલા સમયથી આ પ્રકારે વેચાણ થતું હતું અને અન્ય કેટલાક ઇસમો શહેરમાં સપ્લાય કરી રહ્યા છે

    MORE
    GALLERIES