Home » photogallery » surat » SURAT MOTHER ABANDONS NEWBORN BABY FOUND IN PLASTIC BAG MP

કમાવતરની કરતૂત! જનેતાએ નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાનાં ઢગલામાં ત્યજી દીધી

સુરતમાં (Surat City) એક નિષ્ઠુર માતાની શરમજનક કરતૂત સામે આવી છે. જનેતાએ નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં (Left Newborn baby Girl) ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હતી. જો કે શ્રમજીવીએ બાળકીને જોતા તરત જ તેને સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) ખસેડી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन