Home » photogallery » surat » SURAT MILLIONS OF RUPEES WORTH OF LIQUOR SEIZED IN THE NAME OF INTUK PRESIDENT AP

સુરતઃ ઇન્ટુકના પ્રમુખના નામે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાયો, ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા

પોલીસે રેડ કરી શીવલાલ પન્નાલાલ માળી, નરેન્દ્ર તીલારામ લોહાર અને થ્રી-વ્હીલ ટેમ્પોના ચાલક નરેન્દ્ર સંતોષ પાટીલને ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે બે વાહનોમાંથી પોલીસે કુલ્લે 3,98,400ની કિંમતના 3884 નંગ વહીસ્કીના પાઉચ કબજે કર્યા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन