કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં શહેર અને (Surat rains) જિલ્લામાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે ખાડીઓ ફરી ઑવરફ્લો (Khadi flood) થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરતની ખાડીઓના (30 August surat Rain) કારણે ફરી એક વાર ખાડી પૂરનું જોખમ સર્જાયું છે. સુરતમાં આજે તમામ ખાડીઓ ભયજનક (Water level of drainage flood) સપાટી પર વહી રહી છે. તેવામાં 14મી ઑગસ્ટ બાદ આ 15 દિવસનું ચોથું ખાડી પૂર છે.
ભાથેનાં ખાડીની ભયજનક સપાટી 7.70 મીટર છે જે વટાવી છે જે હાલ 5.50 મીટર પર પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ પછી ફરી મેઘરાજાઍ તેના ત્રીજા રાઉન્ડની શરુઆત કરી છે.અને શનિવારે સવારથી શરુ થયેલો ધોધમાર વરસાદ આજે સવારે પણ યથાવત રહ્ના છે.ï જેમાં સુરત જિલ્લામાં કામરેજમા 127 મી.મી, પલસાણામાં 123, બારડોલીમાં 115, ચોર્યાસીમાં 94, મહુવામા 116, ઉમરપાડામાં 74, સીટીમાં 54 મી.મી પડ્યો છેï