Home » photogallery » surat » SURAT GUJARAT JAIN SADHVI SAMADHI LAST RITUAL DOG ALSO JOINED KP

શ્વાનની અંતિમ ક્ષણ સુધી વફાદારી: સુરતમાં સાધ્વીજીની પાલખીયાત્રામાં શ્વાન પણ પાંચ કિ.મી. ચાલ્યો અગ્નિદાહ આપ્યો ત્યાં સુધી રહ્યો

આ ઘટનાને નજરે નિહાળ્યા બાદ પાલખીના સભ્યોને લાગ્યું કે હવે આ પાછો કેવી રીતે જશે? જેથી આ શ્વાનને પાલખી ગૃપના એક સભ્ય પંપાળીને પ્રેમથી ઉચકીને ગાડીમાં મુક્યો તો તરત જ ગાડીમાં ગોઠવાઈ ગયો અને ત્યારબાદ ફરી તેને વેસુ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन