Home » photogallery » surat » SURAT FIRING IN NIGHT CURFEW FATAL ATTACK BY LIQUOR TRADE LATEST CRIME NEWS AP

સુરતઃ રાત્રી કર્ફ્યૂમાં મહિલા ઉપર ફાયરિંગ, દારૂના વેપાર સાથે સંકળાયેલા ઇસમોએ કર્યો જીવલેણ હુમલો

સંગીતા બહેન જમીન પર પડેલી હતી. કાન પાસેથી બંદૂકની ગોળી મોઢા પર નાક પાસેથી નીકળી ગઈ હતી. જેથી લોહિ લુહાણ હાલતમાં પરિવારના સભ્યો તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ આવ્યા હતાં.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन