Home » photogallery » surat » SURAT DISTRICT HEAVY RAIN 20 PEOPLE RESCUED FROM SANIA AHMED VILLAGE STUCK INSIDE BUS VZ

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ: સાનિયા અહેમદ ગામમાં 20 લોકોને બસમાંથી રેસ્ક્યૂ કરાયા

Surat Heavy Rain: મળતી માહિતી પ્રમાણે સુરતના સાનિયા અહેમદ ગામ ખાતે પાણી ભરાયા હતા. જેના પગલે ગામના સ્થાનિકોની મુશ્કેલી વધી હતી. આ દરમિયાન એક બસમાં 20 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन