Home » photogallery » surat » SURAT CRIME NEWS WOMAN DECOMPOSED BODY FOUND ACID THROWN ON DEAD BODY MP

સુરતમાં મહિલાની હત્યા બાદ તેનાં ચહેરા પર એસિડ નાખ્યું, ઓળખ ન થઇ શકે તેવી લાશ મળતા ચકચાર

Surat Crime News: સુરતમાં છેલ્લાં એક અઠવાડિયામાં આઠથી દસ હત્યાની ઘટના (Surat City) સામે આવી છે જેમાં ગત 24 કલાકમાં સુરતમાં બનેલી આ ઘટના ચર્ચામાં છે. ચાર દિવસ પહેલાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી જોકે મહિલાની ઓળખ ન થાય તે માટે તેનાં મોઢા પર એસિડ (Acid thrown on dead body) નાખી દેવામાં આવ્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन