કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના (Surat Coronavirus case) દર્દી ત્રીજા રાઉન્ડમાં સતત કેસ વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 353 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં 315 જયારે ગ્રામીણ વિસ્તારમાં 38 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 56426 પર પહોંચી છે. આજે 210 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના (Surat Coroanvirus case) દર્દી ત્રીજા રાઉન્ડમાં સતત કેસ વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 353 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં 315 જયારે ગ્રામીણ વિસ્તારમાં 38 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 56426 પર પહોંચી છે. આજે 210 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
આજે સેન્ટ્રલ ઝોન 27 , વરાછા એ ઝોનમાં 31 વરાછા બી 2 20 રાંદેર ઝોન 52 કતારગામ ઝોનમાં 31 લીબાયત ઝોનમાં 38, ઉધના ઝોનમાં 29 અને અથવા ઝોનમાં 87 કેસ નોંધાયા છે. આજે શાળાઓના ટેસ્ટિંગ દરમિયાન 13 વિદ્યાર્થી પોઝિટિવ હતા જ્યારે 2 શિક્ષકને કોરોના પોઝિટિવ મળ્યો છે. દરમિયાન આજે તંત્રએ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 2.40 લાખનો દંડ વસૂલ કર્યો છે.