Home » photogallery » surat » SUMUL DAIRY TO SET UP ONLY CONE MAKING PLANT IN THE GUJARAT RP

સુમુલ ડેરીનું વધુ એક સાહસ, દૈનિક એક લાખની ક્ષમતા વાળો કોન મેકિંગ પ્લાન્ટનું સીઆર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત

સુરત (Surat)માં સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil)ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં સુમુલ દ્વારા પ્રતિદિન 3 લાખ આઈસ્ક્રીમ (Ice Cream)વપરાતા કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. 50 હજાર લીટર ક્ષમતાવાળા આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરી પ્રતિદિન એક લાખ  કરવાના આયોજનના ભાગ રુપે આ પ્લાન બનાવવામાં આવનાર છે.  

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन