Home » photogallery » surat » STD ONE STUDENTS DROWN INTO WATER TENK AP

કરુણ ઘટના! સુરતના ગોડાદરામાં ટેરેસ પરથી ટાંકી પર કૂદતા બાળકનું ડૂબી જવાથી મોત, ટ્યૂશન જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો વિદ્યાર્થી

Surat Crime News: વિદ્યાર્થી ટાંકીમાં પડતા ડૂબી (students drowned into water tank) જવાથી મોત નીપજ્યું હતું.  જો કે બાળકના મોતને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઇ જવા પામ્યું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन