Home » photogallery » surat » SON OF POLICE OFFICER CAUGHT BOOTLEGGING LIQUOR BY SURAT POLICE JM

સુરત : લો બોલો! દારૂ પકડતી પોલીસનો પુત્ર જ દારૂ સાથે ઝડપાયો, ચાર લવરમૂછિયાઓની માલ સાથે ધરપકડ

સુરત શહેર પીસીબીએ શનિવારે મોડીરાતે ગભેણી ચોકડી પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા પોલીસપુત્ર સહિત ચાર યુવાનને ઝડપી પાડ્યા, પોલીસથી બચવા કરી હતી ગજબની યુક્તિ

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन