Home » photogallery » surat » SOG NABBED THE TEXTILE TRADERS SON WITH CHARAS AP

Surat: BBAમાં ભણતો વેપારી પુત્ર ચરસના જથ્થા સાથે ઝડપાયો, ક્યાંથી લાવતો હતો અને ક્યાં વેચતો હતો?

surat crime news: સુરત એસઓજીએ (surat SOG) બાતમીના આધારે હિમાચલથી (Himachal) ટ્રેન મારફતે ચરસ લઈને આવતા કાપડના વેપારીના પુત્રને પકડી (boy caught with hashish ) પાડ્યો હતો. જેની પાસથે લાખો રૂપિયાનું ચરસ મળી આવ્યું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन