Home » photogallery » surat » Surat: ખારા પાણીનો મીઠો ઉકેલ: સુરતના પાંચ યુવાનોએ સોલાર પાવરથી ખારા પાણીને શુદ્ધ કરતું ભારતનું પહેલું ડિવાઈસ બનાવ્યું

Surat: ખારા પાણીનો મીઠો ઉકેલ: સુરતના પાંચ યુવાનોએ સોલાર પાવરથી ખારા પાણીને શુદ્ધ કરતું ભારતનું પહેલું ડિવાઈસ બનાવ્યું

Surat innovative news: સાત વર્ષની મહેનત બાદ યુવાનોના સ્ટાર્ટ અપને મળી સફળતા: ઓલપાડમાં સૌર ઉર્જાથી દરિયાના પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ સ્થાપ્યો. 2000 લિટર પ્રતિ દિવસની ક્ષમતાનો પ્લાન્ટ ઉભો કર્યોઃ ખારા પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા પ્રતિ લિટર માત્ર ૫૦ થી ૫૫ પૈસા ખર્ચ થાય છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन