Home » photogallery » surat » RUSSIA UKRAINE WAR GUJARATI STUDENTS GUJARAT BJP PRESIDENT C R PATIL AP

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સુરતના 250થી વધું વિદ્યાર્થીઓ ફસાયા, સી.આર. પાટીલે શું કહ્યું?

Russia-Ukraine War latest Updates: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા સુરતના વિદ્યાર્થીઓના (surat students) વાલીઓ મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ (Gujarat BJP president) સી.આર. પાટીલને (CR patil) મળવા પહોંચ્યા હતા અને મદદની અપીલ કરી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन