Home » photogallery » surat » Ranbir-Alia Wedding : સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાના લગ્ન માટે મોકલ્યો 5 ફૂટનો ગોલ્ડન બૂકે, લાખોમાં છે કિંમત

Ranbir-Alia Wedding : સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાના લગ્ન માટે મોકલ્યો 5 ફૂટનો ગોલ્ડન બૂકે, લાખોમાં છે કિંમત

Ranbir Alia Wedding : રણબીર-કપૂર અને આલિયા ભટ્ટના (Ranbir alai Wedding) લગ્નની ખુશીમાં સુરતના એક ચાહક જ્વેલર્સ (Surat Jewelers) પરિવાર 24 કેરેટ ગોલ્ડનો ગોલ્ડન બૂકે (Golden Booke To Ranbir-Alia) મોકલાવ્યો છે.

विज्ञापन

  • 15

    Ranbir-Alia Wedding : સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાના લગ્ન માટે મોકલ્યો 5 ફૂટનો ગોલ્ડન બૂકે, લાખોમાં છે કિંમત

    કિર્તેશ પટેલ, સુરત :  ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ના મેરેજની (Ranbir-Alia Wedding ) તૈયારીઓ થઇ રહી છે ત્યારે સૌથી મોટા ગણાતા સુરતના જ્વેલર્સે (Surat Jewelers)  તેમને શુભેચ્છાઓ આપવા માટે સુરતના જ્વેલર્સ દ્વારા ગોલ્ડનો (Golden Booke)  એક પાંચ ફૂટનો (Five Feet Golden Booke for Ranbi Alia Wedding) બુકે તૈયાર કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 25

    Ranbir-Alia Wedding : સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાના લગ્ન માટે મોકલ્યો 5 ફૂટનો ગોલ્ડન બૂકે, લાખોમાં છે કિંમત

    જોકે આ બુક એની કિંમત જોવા જઈએ તો લાખો રૂપિયામાં થાય પણ જ્યારે પોતાના ફેન અને તેના ચાહકોએ આપેલી ગિફ્ટ હોય છે જે અમુલ્ય હોય છે તેને લઈને આ ગિફ્ટ મોકલવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 35

    Ranbir-Alia Wedding : સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાના લગ્ન માટે મોકલ્યો 5 ફૂટનો ગોલ્ડન બૂકે, લાખોમાં છે કિંમત

    આ બૂકે ખુશાલદાસ જ્વેલર્સના માલિક દીપક ભાઈ પટેલ અને તેમના પુત્રવધુ પરીંદી દ્વારા મોકલવામાં આવ્યો છે. બૂકેની કિંમત વિશે તેમણે માહિતી આપી નથી પરંતુ તેમાં 24 કેરેટના 125 ગોલ્ડન રોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  સુરતનું આ જ્વેલર્સ પરિવાર આલિયા અને રણબીરનું ચાહક છે, તેમણે બોલિવૂડના ગોલ્ડન કપલને શુભેચ્છા માટે આ બૂકે મોકલાવ્યો છે. 

    MORE
    GALLERIES

  • 45

    Ranbir-Alia Wedding : સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાના લગ્ન માટે મોકલ્યો 5 ફૂટનો ગોલ્ડન બૂકે, લાખોમાં છે કિંમત

    પાંચ ફૂટ ઊંચા આ બૂકને તૈયાર કરતા 4-5 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારબાદ વ્યવસ્થિત ચેનલના માધ્યમથી આ બૂકે મુંબઈ મોકલવામાં આવ્યો હતો. 

    MORE
    GALLERIES

  • 55

    Ranbir-Alia Wedding : સુરતના જ્વેલર્સે રણબીર-આલિયાના લગ્ન માટે મોકલ્યો 5 ફૂટનો ગોલ્ડન બૂકે, લાખોમાં છે કિંમત

    દીપક ભાઈએ જણાવ્યું કે અમારો મોકલાવેલો બૂકે રણબીર સુધી પહોંચી ગયો છે  એવી અમને માહિતી છે. જોકે, અમે આ પ્રેમથી તેમના લગ્ન માટે મોકલાવેલી એક ભેટ છે. આની પાછળ અમારો બીજો કોઈ હેતુ નથી. 

    MORE
    GALLERIES