Home » photogallery » surat » PRAVIN KUMBHANI STOCK MARKET BROKER COMMITS SUICIDE APPEAL HARSH SANGHAVI FOR JUSTICE VZ

સુરત: વ્યાજખોરોના માનસિક ત્રાસથી શેર બજારના દલાલે જીવન ટૂંકાવ્યું, પાંચ પાનાની સુસાઇડ નોટ લખી

Surat Suicide case: "આ લોકો મારી જોડે પઠાણી ઉઘરાણી કરે છે. એટલે મેં આ પગલું ભર્યું છે. મેં વ્યાજે લીધાલે પૈસા શેર બજારમાં ભર્યાં છે. આ લોકોને ભરવા માટે પૈસા નથી. આથી મારા પરિવારની સલામતી માટે મેં આ પગલું ભર્યું છે. આ લોકોને લીધે હું આવું કરવા મજબૂર થયો છું. આ લોકોએ મને બહુ હેરાન કર્યો છે."

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन