Home » photogallery » surat » SMCનું અનોખું અભિયાન, કોરોના રસીનો બીજો ડોઝ લો અને એક કિલો તેલ લઇ જાવ

SMCનું અનોખું અભિયાન, કોરોના રસીનો બીજો ડોઝ લો અને એક કિલો તેલ લઇ જાવ

વિશ્વ જ્યારે કોરોનાની મહામારીથી ઝઝૂમી રહ્યું છે ત્યારે કોરોના સામે લડત આપવા માટે વ્યક્તિને એક જ માત્ર વિકલ્પ છે જ્યારે ભારતભરમાં વ્યક્તિના સો કરોડ કરતાં વધુ લોકોને દૂધ આપી દેવામાં આવ્યા છે જ્યારે સુરત શહેરમાં ઘણા લોકો બાકી છે ત્યારે આવા લોકો આગળ આવી અને વ્યક્તિને કારણ કે તીજા શહેરની જ આશંકા છે તેની સામે માત્ર વ્યક્તિ જ એક ભાગ છે

विज्ञापन

  • 15

    SMCનું અનોખું અભિયાન, કોરોના રસીનો બીજો ડોઝ લો અને એક કિલો તેલ લઇ જાવ


    કોરોના ત્રીજી લહેરની આશંકા હોય તે લોકો બીજો ડોઝ લે અને જે લોકો બાકી છે તેને પ્રોત્સાહિત કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા એક અનોખી સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો લેવા પહોંચે તે માટે લોકોને પ્રોત્સાહિત થાય તે માટે સુરત શહેરનાં લોકોને સુરતના 75 જેટલા સેન્ટર ઉપર એક કિલો તેલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે

    MORE
    GALLERIES

  • 25

    SMCનું અનોખું અભિયાન, કોરોના રસીનો બીજો ડોઝ લો અને એક કિલો તેલ લઇ જાવ

    વિશ્વ જ્યારે કોરોનાની મહામારીથી ઝઝૂમી રહ્યું છે ત્યારે કોરોના સામે લડત આપવા માટે વ્યક્તિને એક જ માત્ર વિકલ્પ છે જ્યારે ભારતભરમાં વ્યક્તિના સો કરોડ કરતાં વધુ લોકોને દૂધ આપી દેવામાં આવ્યા છે જ્યારે સુરત શહેરમાં ઘણા લોકો બાકી છે ત્યારે આવા લોકો આગળ આવી અને વ્યક્તિને કારણ કે તીજા શહેરની જ આશંકા છે તેની સામે માત્ર વ્યક્તિ જ એક ભાગ છે

    MORE
    GALLERIES

  • 35

    SMCનું અનોખું અભિયાન, કોરોના રસીનો બીજો ડોઝ લો અને એક કિલો તેલ લઇ જાવ

    ત્યારે લોકો વેક્સિન લેવા પહોંચે તે માટે સુરત મહાનગર પાલિકાએ વેક્સિન અભ્યાસને વધુ તેજ કરવા માટે અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે અવનવી યોજનાઓ મુદ્દા હોય છે ત્યારે આજે સુરતના 75 જેટલા સેન્ટર લોકો લેકિન લેવા પહોંચે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક રોક્યો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

    MORE
    GALLERIES

  • 45

    SMCનું અનોખું અભિયાન, કોરોના રસીનો બીજો ડોઝ લો અને એક કિલો તેલ લઇ જાવ

    લોકો વેક્સિન લેવા પહોંચે તેમને પ્રોત્સાહિત કરવા માટે સુરત મહાનગર પાલિકાએ એક લીટર તેલ આપવાની યોજના કરી જે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોટા પ્રમાણમાં વ્યક્તિ લેવાના બાકી છે ત્યારે સીલ લેવા આવે તે માટે આ યોજના મૂકવામાં આવી છે જેને લઈને આજે સુરતના અલગ-અલગ સેન્ટર ઉપર લોકો વહેલી સવારથી લેવા પહોંચી રહ્યા છે કે તે મોંઘવારી વધી રહી કે તેલ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે

    MORE
    GALLERIES

  • 55

    SMCનું અનોખું અભિયાન, કોરોના રસીનો બીજો ડોઝ લો અને એક કિલો તેલ લઇ જાવ

    ત્યારે સામાન્ય વ્યક્તિ આ કીમતી પ્રભાવને સેન્ટરો પર પહોંચ્યા અને ઝડપથી સેકન્ડ લોકોના પૂરા થાય તે આવનારી સુરત થાય તે માટેનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે દેશભરમાં સુરત શહેર એવું છે કે વ્યક્તિમાં સૌથી આગળ છે ત્યારે વચ્ચે જે લોકો બાકી રહી ગયા છે તે પણ ઝડપથી વ્યક્તિને તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા મૂકવામાં આવી હતી અને હવે લોકોને તેના પિતાને બોલાવીને નાખીને વ્યક્તિને લઈ અને સુરત શહેર અને સુરક્ષિત કરવાનું અભિયાન સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યું છે

    MORE
    GALLERIES