સુરતઃ તેલંગાણા (Telangana) ખાતે રહેતો યુવક વતનમાં જ રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં (One side love) પાગલ હતો. યુવતીના લગ્ન થઈ ગયા બાદ સુરત માતા-પિતા (surat family) સાથે રહેતી હતી. ત્યારે આ પ્રેમી સુરત ખાતે આવી પહોંચ્યો હતો અને યુવતીના ઘરે જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. યુવતિએ પોતે ગર્ભવતી હોવાનું કહેવા છતાં પણ આ એક તરફી પ્રેમમાં પાગલ એવા યુવક કે યુવતી પાસે પહેલા આપઘાત માટેની સુસાઇડ નોટ (suicide note) લખાવી અને ત્યારબાદ તેને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. જોકે યુવતીનો સારવાર દરમિયાન બચાવ થયો છે અને યુવતીના પરિવારે એક તરફી પ્રેમમાં પાગલ યુવક વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકે (Godadara police station) ફરિયાદ નોંધાવી છે.
ગોધરા ખાતે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કહ્યું છે તે સાંભળીને સ્થાનિક લોકોમાં તો ચકચાર મચી ગઈ છે. પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી તેલંગાના રાજ્યના વરાગલ જિલ્લાના પરવતગીરી મંડળ કલલડા ગામનો વતની દુરગેસ બોનાગીરી પોતાના જ ગામની ભાગ્યલક્ષ્મી નામની યુવતી સાથે છેલ્લા લાંબા સમયથી એક તરફી પ્રેમ કરતો હતો જોકે યુવતીના લગ્ન થઈ ગયા હતાં. આ યુવતી પોતાના માતા-પિતા સાથે રોજીરોટીની શોધમાં વસંતી સુરતના ગોડાદરા ખાતે આવેલા ગગોત્રી નગરમાં રહેતી હતી. વતન પ્રેમી ગતરોજ આઈ મહિલા ઘરે એકલી હતી.
ત્યારે અચાનક ઘરે ધસી આવ્યો હતો દરવાજો ખખડાવતા આ મહિલાને એવું લાગ્યું કે તેના માતા-પિતા કામ પરથી પરત આવ્યા છે. દરવાજો ખોલતાની સાથે દુર્ગેશ આ યુવતીના ઘરમાં ઘૂસી જાય અંદરથી તાળું મારી દીધું હતું. અને યુવતી સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. જોકે યુવતી પોતે દોઢ માસની પ્રેગ્નેંટ હોવાની વાત કરી હતી. જેને લઇને આ દુર્ગેશ ઉશ્કેરાઈ ગયો હતો. અને વતનમાં રહેતા તેના ભાઈને હું કેમ નહીં કરે તો તેના માણસો મારી નાખશે. તેવી ધમકી આપી અને એક ગ્લાસમાં જેવી દવા આપી હતી.
દરવાજો તોડી આ બંને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેવી દવાને લઈને આવી નોટો માસનો ગર્ભ હતો તે પડી ગયો હતો. જેને લઇને યુવતીના પરિવારે એક તરફી પ્રેમમાં પાગલ યુવકથી સુરતના ઘોડાદ્રા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. જેના આધારે પોલીસે વધુ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.