Mehali tailor surat અમેરિકામાં સતત બીજી બેંકની તાળું લગાવવામાં આવતા તેની અસર વૈશ્વિક સ્થળે જોવા મળી છે. આ બેંક પાસે ક્રિપ્ટો કરન્સી ના સ્ટોક હોવાને લીધે જોખમને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે બેંક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇ સમગ્ર વિશ્વની ઇકોનોમી ચેઇન તૂટી છે. અને આની સીધી અસર સોનાના ભાવ પર જોવા મળી છે. આ અઠવાડિયે ફરી સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો.