જોકે બાળક સાથે રમતા લોકો અને સોસાયટીના લોકો પણ આ બાળકને જોઈને કહે છે કે આ બાળક ભલે વિદેશ ગયું નથી પણ વિદેશીઓના લક્ષણો ચોક્કસ જોવા મળે છે પછી તે રમવાના હોય ખાવાના હોય ફરવાના હોય કે બોલવાના હોય જો કે આ બાળકને લઈને પરિવાર અસમંજેશમાં મુકાયું છે કારણ કે લોકો બાળકનો પુનર્જન્મ કહે છે. પણ આ બાળકને લઈને પરિવારને અંગ્રેજી નથી આવડતું તે છતાં પણ બાળકની માટે અંગ્રેજી શીખી ગયા છે.