Home » photogallery » surat » MAN ARREST FOR ASKING RANSOM TO DELETE PHOTO AND VIDEO FROM LOST MOBILE PHONE OF SURAT WOMAN DEPUTY MAMLATDAR VZ

સુરત: મહિલા નાયબ મામલતદારને મોબાઇલમાં અંગત ફોટોગ્રાફ્સ રાખવા ભારે પડ્યાં, મોબાઇલ ખોવાતા 60 હજારની માંગણી કરવામાં આવી

સુરતના મહિલા નાયબ મામલતદારનો મોબાઇલ ગુમ થયાના 10 મહિના બાદ એડિટ થયેલા ફોટા સામે આવ્યા, સામેવાળાએ ફોટા ડિલિટ કરવા માટે માંગ્યા 60 હજાર રૂપિયા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन