Nidhi Jani, Surat: જન્માષ્ટમી (Krishna janmashtami 2022) આવતાની સાથે દરેક શેરીઓ હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી, ‘નંદ ઘેર આનંદ ભયો, જય યશોદા લાલ કી’ ના નાદથી ગુંજી ઊઠે છે. ત્યારે જન્માષ્ટમીના આ પર્વ પર કઈ રીતે ભગવાનની (Lord Krishna) પુજા (Krishna Pooja) કરવી જોઈએ તેની વિગત અહી તમારા માટે દર્શાવી છે જેનાથી તમને વિગતવાર માહિતી મળી શકે.