સુરતઃ સુરતના ફરી (surat) એકવાર વ્યાજખોરોનો (usurer) ત્રાસ સામે આવ્યો છે કોરોનાની મહામારી (corona pandemic) દરમિયાન ધંધો પડી ભાંગતા બેકાર રૂપિયા લેનાર જ્વેલર્સની દુકાન માલિકને (Jewelers shop owner) જે રીતે ત્રાસ આપતા હતા. તેનાથી કંટાળી જઈ તેના માલિકે પોતાની દુકાનમાં ઝેરી દવા પીને આપઘાતનો (suicide) પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ તેના ભાઈને તાત્કાલિક સારવાર હશે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં (private hospital) લઇ જતાના માલિકનું મોત થયું હતું પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ફરી એક વખત સુરતમાં વ્યાજખરોનો ત્રાસ સામે આવ્યો છે. આ વખતે સામાન્ય વ્યક્તિ નહીં પણ એક જ્વેલર્સનેના માલિકને યાદ કરજે પ્રકારે રાખતા તેને લઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભગવતી કૃપા સોસાયટી ખાતે રહેતા નીતિનભાઈ મોહનભાઈ ઉડવિયા વરાછા ભગીરથ સોસાયટી વિભાગ 1માં ક્રિષ્ના જ્વેલર્સના નામથી જ્વેલર્સની દુકાન ચલાવતા હતા.
કોરોનાની મહામારી વચ્ચે જે પ્રકારે સરકાર દ્વારા lockdown કરવામાં આવ્યું હતું તેને લઈને તેમનો ધંધો પડી ભાંગતા તેમને અલગ અલગ લોકો પાસેથી વ્યાજે રૂપિયા વિધાતા અંદાજી દોઢથી બે કરોડ રૂપિયા લીધા બાદ જે પ્રકારે જેવું થઈ ગયું તેને લઈને તેઓ સતત માનસિક ટેન્શનમાં રહેતા હતા. બીજી બાજુ પૂર્વ તથા પૈસાની ઉઘરાણી કરતા હતા સતત વ્યાજખોરોની ઉઘરાણી લઈને માનસિક રીતે પડી ભાંગેલા નીતિનભાઈએ આજે પોતાની દુકાનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.