Home » photogallery » surat » IN HARIDWAR HERE YOU CAN FIND TASTY GUJRATI FOOD SNJ LOCAL18

Surat: હરિદ્વારમાં સુરતનો પરિવાર ચલાવે છે ગુજરાતી ભોજનાલય, 100 રૂપિયામાં પીરસે છે થાળી

ગુજ્જુ જ્યારે બહાર જાય છે ત્યારે પોતાની સાથે કપડાં કરતા નાસ્તો વધારે લઈને જાય છે પરંતુ તે પણ વધારે દિવસ સુધી જમવું નથી ગમતું, તે સમયે કોઈ ગરમાગરમ ગુજરાતી ભોજન આપી દે તો યાત્રાનો થાક પણ ઉતરી જાય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन