આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કતારગામ, ડીંડોલી, ઉધનામાંથી આઇસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હનુમંત આઈસ્ક્રીમ,અમરદીપ આઈસ્ક્રીમ, બાલાજી આઈસ્ક્રીમ, ભરકાદેવી આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ ગયા છે. સેમ્પલ ફેલ જતાં આરોગ્ય અને ફૂડ વિભાગે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.