Home » photogallery » surat » HUSBAND WIFE FOUND DEAD IN ROOM PANDESARA CRIME NEWS AP

સુરતઃ પાંડેસરામાં પતિ પત્નીની રહસ્યમય સંજોગોમાં લાશો મળી, મોતનું ઘુંટાતું રહસ્ય

surat crime news: પોલીસે દરવાજો તોડી તપાસ કરતા રંજીતકુમારનો ફાંસો (husband hang) ખાધેલી હાલતમાં અને પત્ની સુશીલાકુમારીનો રૂમમાં સૂતેલી હાલતમાં રહસ્યમય સંજોગોમાં કોહવાઈ ગયેલા મૃતદેહ મળ્યા હતા. રૂમના દરવાજાને પણ અંદરથી (door lock inside) તાળું મારેલું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन