Home » photogallery » surat » Heavy Rainfall in Gujarat: ગુજરાતમાં પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ અપાયું

Heavy Rainfall in Gujarat: ગુજરાતમાં પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ અપાયું

આગામી 4 નારોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં જ 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ (Rainfall in Surat)ની આગાહી છે.

विज्ञापन

  • 16

    Heavy Rainfall in Gujarat: ગુજરાતમાં પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ અપાયું

    ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની (Gujarat rain forecast) આગાહી આપી છે. હવામાન વિભાગ (IMD Ahmedabad)ના જણાવ્યા પ્રમાણે, આગામી 4 જુલાઇથી 7 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ (Rainfall in Gujarat)ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ (Rainfall in Saurastra)ની આગાહીના પગલે NDRF સતર્ક બન્યું છે. ત્યાં જ 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં અને 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.

    MORE
    GALLERIES

  • 26

    Heavy Rainfall in Gujarat: ગુજરાતમાં પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ અપાયું

    આગામી 4  જુલાઇ નારોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં જ 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ (Rainfall in Surat)ની આગાહી છે. (PIC: IMD Ahmedabad)

    MORE
    GALLERIES

  • 36

    Heavy Rainfall in Gujarat: ગુજરાતમાં પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ અપાયું

    હવામાન વિભાગની આગાહી અનુસાર, 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદ (Rainfall In Valsad)ની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે. (PIC: IMD Ahmedabad)

    MORE
    GALLERIES

  • 46

    Heavy Rainfall in Gujarat: ગુજરાતમાં પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ અપાયું

    હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ (rainfall in Navsari)ની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે. (PIC: IMD Ahmedabad)

    MORE
    GALLERIES

  • 56

    Heavy Rainfall in Gujarat: ગુજરાતમાં પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ અપાયું

    હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદ (Rainfall in Bharuch)ની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે. (PIC: IMD Ahmedabad)

    MORE
    GALLERIES

  • 66

    Heavy Rainfall in Gujarat: ગુજરાતમાં પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં એલર્ટ અપાયું

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રીક વરસાદની આગાહીને પગલે વડોદરા NDRFના હેડક્વાટરથી 5 ટીમ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પહોંચી ગઇ છે. તમામ જરુરી સાધનો સાથે NDRF ની 3 ટીમ રાજકોટ જ્યારે એક ટીમ સુરત તૈનાત કરાઈ છે. આ તરફ ગાંધીનગરથી એક ટીમ બનાસકાંઠા પહોંચી ગઇ છે. ભારે વસાદની સ્થિતિને પહોચીં વળવા NDRF ની ટીમ સજ્જ છે. (PIC: IMD Ahmedabad)

    MORE
    GALLERIES