કિર્તેશ પટેલ, સુરતઃ મધુર દિવસને લઇને સુરતના ટેકસટાઇલ માર્કેટ ટ્રાન્સપોર્ટ યુનિયન (Textile Market Transport Union) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી (Congress leader) અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) હાજર રહ્યા હતા. જોકે હાર્દિક પટેલ આવે એ પહેલાં જ આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ડાન્સ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને બાળકોની હાજરી ડાન્સરો પાસે ડાન્સ કરાવવાને લઈને હવે આ મામલે ચર્ચા ઊભી કરી છે.
પહેલી મે એટલે કે ગુજરાતની સ્થાપનાનો દિવસ સાથે સાથે મજૂર દિવસ તરીકે પણ આજના આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતા અને નેષદ દેસાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો મહિલા અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પહોંચે તે પહેલા લોકોને મનોરંજન માટે આયોજકો દ્વારા ડાન્સરો બોલાવવામાં આવી હતી. જો કે જે તે ઉપર સભા થવાની હજી એક સ્ટેજ ઉપર ડાન્સ રોબોટ ડાન્સ કરવામાં આવ્યો હતો. અને લોકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું પણ આ ડાન્સરો શરૂ કર્યો હતો.
મોટી સંખ્યામાં મહિલાઓ બાળકોની હાજરીમાં આ ડાન્સ કરતા અનેક સવાલો ઊભા થયા હતા.આ ડાન્સની પણ મંજૂરી આપી કોણે આવા કાર્યક્રમમાં સહભાગી જાતિ જોકે હાર્દિક પટેલ પહોંચી એ પહેલા જ આટલી ડાન્સ બંધ કરાવી દેવામાં આવ્યો હતો. પણ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હવે અનેક સવાલો ઉભા થયા છે કારણકે આજનો આ દિવસ ગુજરાતની સ્થાપના દિવસ રાખજે મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવતું હોય છે.
જ્યારે આવા જાહેર કાર્યક્રમમાં આ રીતે બહાર ડાન્સરો બોલાવીશું તેજ ઉપર ડાન્સ કરાવવા ને લઈને મામલાને અતુલ પકડી રહ્યો છે જોકે આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે. કે કોના કહેવાથી આ ડાન્સરો બોલાવવામાં આવી હતી અને આજે ડાન્સ કરવામાં આવ્યો હતો ખાસ કરીને કાર્યક્રમમાં હાજર બાળકો અને મહિલાઓની સામે આ પ્રકારના ડાન્સને લઈને મહિલાઓ અને બાળકો પર તેની શું અસર થાય તે સમજ્યા વગર જ આયોજકોએ જે પ્રકારે મનોરંજન માટે ડાન્સરો બોલાવી હતી તેને લઈને આવે વિવાદ ઉભો થયો છે.