Home » photogallery » surat » GUJARAT RAINFALL DATA MONSOON UPDATE WEATHER FORECAST KP

Gujarat rainfall update: ગુજરાતમાં આજે મેઘરાજાનો આરામ? 17 તાલુકામાં વરસાદ, આવતીકાલે છે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat monsoon 2022: અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन