Narendra Modi Road Show: સુરતમાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેટલું જ નહીં, રોડની બંને તરફ હજારોની સંખ્યામાં સુરતવાસીઓ ઉમટી પડ્યાં હતા.
સુરતમાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
2/ 7
આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેટલું જ નહીં, રોડની બંને તરફ હજારોની સંખ્યામાં સુરતવાસીઓ ઉમટી પડ્યાં હતા.
विज्ञापन
3/ 7
વડાપ્રધાનના રોડ શોની ખાસિયત એ હતી કે તેમાં સુરતની બધી જ વિધાનસભા સીટ કવર કરવામાં આવી હતી.
4/ 7
આ ભવ્ય રોડ-શો અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યુ હતુ કે, ‘આ ફક્ત આવકાર જ નથી, જનતા-જનાર્દનનો વિશ્વાસ છે, સમગ્ર સુરતનો ભરોસો છે.’
5/ 7
આ ભવ્ય રોડ-શો અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ટ્વીટ કર્યુ હતુ કે, ‘સુરતનાં ભાઇ-બહેનોને માનનીય પ્રધાનમંત્રીએ વચન આપ્યું, તમે કહેશો એનાં કરતાં સવાયું કરીશ…!’
विज्ञापन
6/ 7
તો અમિત શાહે ટ્વીટ કર્યુ હતુ કે, ‘સુરતની સડકો પરની આ જનમેદની એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પ્રત્યે તેમનો પોતીકાપણાનો ભાવ અને અપાર સ્નેહનું પ્રતિક છે.’
7/ 7
આમ, સુરતીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભવ્યાતિભવ્ય રીતે આવકાર્યા હતા.