Home » photogallery » surat » GIRL MOLESTATION BOY KNIFE ATTACK ON MAN MURDER AP

Murder case: સુરતમાં યુવતીની છેડતી કરનારને ઠપકો આપવો આધેડને ભારે પડ્યો, ચપ્પુના ઘા મારી આધેડની કરાઈ હત્યા

Surat Crime News: પાણીપુરી (Panipuri) ખાવા ગયેલી યુવતીની મશ્કરી (Girl molestation) કરતા યુવકને બાજુમાં ઊભેલા આધેડે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા યુવકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે (Knife attack) આ જણને ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાખી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन