મળતી માહિતી મુજબ વરાછા પોલીસ મથકની સામે આવેલ શ્રી સિદ્ધિ એન્ટર પ્રાઈઝ નામની આગાડીયાની પેઢીમાં અજાણય 5થી વધુ લોકો અચાનક ભર બપોરે ઘુસી જઈને આંગડિયા પઢીમાં રહેલા કર્મચારીઓ સાથે મારઝૂડ કરીને હથિયારની અણીએ કરોડો રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે. હક તો સુરત પોલીસે અલગ લેગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહત્વની વાત એ છે લૂંટની ઘટના હજુ ફરિયાદી મીડિયા સમક્ષ આવ્યો નથી. જોકે લૂંટની ઘટના બની તે જગ્યાની બાજુમાં રહેલ ઓફિસના કર્મચારીઓનું કહેવું છે. બપોરના અરસામાં 7થી વધુ લોકો આગાડીયાની ઓફિસમાં ઘુસ્યા હતા બાદ બંધક બનાવીને કામરચારીઓ માર મારીને રોકડ રકમની લૂંટ ચલઆવી હોવાની વાત એ છે એટલું પરંતુ વધુમાં કહ્યું હતું.
લૂંટ કરનાર ઈસમોએ સાતથી આઠ થેલા ભરીને રોકડ રકમ લઈને ફરાર થઇ ગયા છે હાલ તો વરાછા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રહ્મચ એસ.ઓ.જી અને પી.સીબી ટીમે આ લૂંટની ઘટના જોતરાઈ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંદાજે 2 કરોડથી વધુની લૂંટ થઈ હોવાની હાલ આશંકા સેવાઇ રહી છે ત્યારે હકીકત લૂંટ કોને કરી છે અને ખરેખર લૂંટ થઈ છે તે દિશામાં તપાસ આરંભી છે.