Home » photogallery » surat » DRI SEIZED RS 20 CRORE RUPEES E CIGARETTES STOCK COME FROM CHINA VZ

સુરત: DRI વિભાગે ભારતમાં પ્રતિબંધિત એવી 20 કરોડથી વધુની ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો

E cigarettes stocks in Surat: સુરતમાં ડીઆરઆઈ વિભાગ દ્વારા ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ડી.આર.આઈ વિભાગે સુરતમાંથી 20 કરોડની સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. સચિન હાઇવે પરથી ઝડપી પાડવામાં આવેલો જથ્થો એક ટેન્કરમાં આવતો હોવાની બાતમી મળી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन