કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ચોમાસુ પૂર્ણ થતાંની સાથે જ હવે મચ્છર જન્ય (Mosquito born deaseas) રોગોએ ઉપાડો લીધો છે.જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલ સુરતના (Surat) ત્રણ ઝોનમાં ડેન્ગ્યુના કેસો વધુ મળી રહ્યા છે,જે કેસોને સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં પ્રતિદિવસ ત્રણથી ચાર જેટલા કેસો ડેન્ગ્યુનાં નોંધાઈ રહ્યા છે.જે કેસોનું પ્રમાણ વધુ ના ફેલાય તે માટે પાલિકા ની 2 હજારથી વધુની સર્વેલન્સ ટિમો કાર્યરત કરવામાં આવી છે.
સુરતમાં ચોમાસુ પૂર્ણ થતાંની સાથે જ હવે મચ્છર જન્ય (Mosquito born deaseas) રોગોએ ઉપાડો લીધો છે.જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હાલ સુરતના (Surat) ત્રણ ઝોનમાં ડેન્ગ્યુના કેસો વધુ મળી રહ્યા છે,જે કેસોને સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં પ્રતિદિવસ ત્રણથી ચાર જેટલા કેસો ડેન્ગ્યુનાં નોંધાઈ રહ્યા છે.જે કેસોનું પ્રમાણ વધુ ના ફેલાય તે માટે પાલિકા ની 2 હજારથી વધુની સર્વેલન્સ ટિમો કાર્યરત કરવામાં આવી છે.