Home » photogallery » surat » CORONA BECAME DEADLY FOR DIAMOND INDUSTRY OF SURAT AS 12 BUSINESSMEN DIED IN 20 DAYS BECAUSE OF VIRUS JM

સુરત : હીરા ઉદ્યોગ માટે કોરોના ઘાતક બન્યો, છેલ્લા 20 દિવસમાં 7 દલાલ, 3 વેપારી સહિત 12 ધંધાર્થીનાં મોત

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 1600 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. જેને લઈને હીરા બજારો સ્વૈચ્છિક બંધ કરવામાં આવી છે.