Home » photogallery » surat » Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

સમગ્ર વિશ્વની ઇકોનોમી ચેઇન તૂટી છે. અને આની સીધી અસર સોનાના ભાવ પર જોવા મળી છે. આ અઠવાડિયે ફરી સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો.

विज्ञापन

  • 17

    Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

    Mehali tailor:surat. અમેરિકામાં સતત બીજી બેંકની તાળું લગાવવામાં આવતા તેની અસર વૈશ્વિક સ્થળે જોવા મળી છે. આ બેંક પાસે ક્રિપ્ટો કરન્સી ના સ્ટોક હોવાને લીધે જોખમને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે બેંક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇ સમગ્ર વિશ્વની ઇકોનોમી ચેઇન તૂટી છે. અને આની સીધી અસર સોનાના ભાવ પર જોવા મળી છે.

    MORE
    GALLERIES

  • 27

    Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

    આ અઠવાડિયે ફરી સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો. બે દિવસ વધારા બાદ આજે 22 કેરેટમાં ઘટાડો જોવા મળ્યો હતો 24 કેરેટના ભાવ ₹60,000ની સપાટીને પાર કરી.

    MORE
    GALLERIES

  • 37

    Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

    22 કેરેટ સોનાનો ભાવ આજે બે દિવસ બાદ નરમાઈ જોવા મળી.10 ગ્રામ સોનાનો ભાવ આજે 51,990ની સપાટીએ પહોંચ્યું છે. ગઈકાલ કરતા આજે સોનાના ભાવ 410રૂ ગગડયો છે. આ અઠવાડિયે 22 કેરેટ સોનાના ભાવમાં સીધો 2000 જેટલો વધારો જોવા મળ્યો હતો.

    MORE
    GALLERIES

  • 47

    Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

    24 કેરેટ સોનાનો ભાવ પણ આજે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે 24 કેરેટ સોનાના ભાવનું માર્કેટ આજે 60100 પ્રતિ 10 gm પર ખુલ્યું છે. ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 59900 ટ્રેન્ડ કરી રહ્યું હતું. જેમાં આજે 200 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

    MORE
    GALLERIES

  • 57

    Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

    નિષ્ણાતોનું માનવું છે કે આ બેંકને તારું લાગવાની અસરને લઈ જો ભાવ વધારો સતત જોવા મળે તો આ જ મહિને સોનુ 60000ના ભાવે ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયું.

    MORE
    GALLERIES

  • 67

    Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

    નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.

    MORE
    GALLERIES

  • 77

    Gold rate in Surat Today: આજે ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો શું ભાવ છે?

    નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.

    MORE
    GALLERIES