કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (Surat News) મહિધરપુરા વિસ્તારમાં આવેલા રુદ્રનાથ પુરામાં બુટલેગર (Bootlegger) સાહિલ પોટલાને ચપ્પુના ઘા (Knife attack) મારીને જાહેરમાં રહેંસી નાખવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. બૂટલેગરની હત્યા (bootlegger murder) બાદ હત્યાની ઘટનાના સીસીટીવી (Murder cctv) સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ અંગત અદાવતમાં બુટલેગરની કરવામાં આવી હોવાનું અનુમાન છેસુરત માં બુટલેગરની હત્યા દારૂ વેપારની અદાવતમાં હત્યા?