Home » photogallery » surat » ARTIST DRAW PAINTINGS OF RAMAYANA IN HIS PAINTINGS IN SURAT MTS LOCAL18

Surat: સુરતના એક ચિત્રકારના ચિત્રોએ લોકોનું મન મોહી લીધું, રામાયણને તસવીરોમાં કરી ચરિતાર્થ

ભારતના અતિ પ્રાચીન ગ્રંથએ રામાયણ. જેમાં રામકથા અને રામનું જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રામાયણ અત્યાર સુધી આપણે ઘણી રીતે જાણી હશે. ક્યારેક તેને નાટ્યમાં રૂપાંતરિત થયેલી જોઈ હશે. તો ક્યારેક આપણે તેને વાંચી હશે. ત્યારે આ જ રામાયણ એક ચિત્રકારે તેને અલગ અલગ ચિત્રમાં રૂપાંતરિત કરી છે .

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन