Home » photogallery » surat » સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

જન્મ લેતાની સાથે જ જિંદગી સાથે સંઘર્ષ, સુરતના આ માસૂમને બચાવવા માટે નોન-કોવીડ હૉસ્પિટલ હોવા છતાં અપાઈ રહી છે સારવાર

विज्ञापन

  • 15

    સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

    કિર્તેશ પટેલ, સુરત : સુરત માં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે દરોજ એક લોકો સુરતમાં સંક્રમિત થઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે ત્યાર સુરત માં માત્ર 11 દિવસનો બાળક કોરોના સંક્રમિત થયું છે અને આ બાળક અને તેની માતા કોવીડ પોઝિટિવ હોવાને લઈને ચેપ લાગ્યો છે. હાલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું છે. સુરત ડાયમંડ હોસ્પિટલમાં નોન કોવિડ હોવા છતાં બાળકની સારવાર શરૂ કરી છે. બાળકના પરિવારને આર્થિક ભારણ અને હેરાનગતિ ન ભોગવવી પડે માટે ન લીધો નિર્ણય લીધો છે. સારવાર માટે 11 દિવસના બાળકને રેમેડેસિવીર ઇન્જેક્શન આપવાની જરૂર હોવાતી પરિવાર ઈંજેક્સન માટે વલખા મારી રહ્યુ છે

    MORE
    GALLERIES

  • 25

    સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

    સુરતમાં સતત કોરોના સક્ર્મણ સતત વધી રહ્યું છે. વધ્ધું બાદ યુવાનો અને બાળકોને ચેલ લાગી રહીયો છે ત્યારે સુરત માં માત્ર 11 દિવસ પહેલા જન્મ લેનાર બાળક પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં માતા પોઝિટિવ હોવાને કારણે જન્મેલા બાળકને કોરોના સંક્રમણ થયું છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

    માતા કોરોના પોઝિટિવ છે કે કેમ તે અંગે ડોકટરને કોઇ જાણ નહોતી બાળકની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા જતા તેમણે બાળકનું એક્સ-રે કરાવ્યો હતો. જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવતા આશ્ચર્યમાં મુકાયા હતા. માતાને શરદી અને ખાંસી જેવા લક્ષણો હતાં. માતાએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો પણ પહેલાં નેગેટિવ આવ્યો હતો. જેના કારણે તેણે વધુ ગંભીરતા લીધી ન હતી.

    MORE
    GALLERIES

  • 45

    સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

    ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે માતાએ ડોક્ટરને પોતે શરદી ખાંસીને કારણે તકલીફમાં છે એ અંગેની કોઈ માહિતી આપી ન હોવાથી ડોક્ટર અજ્ઞાનતામાં રહ્યા હતા જોએક બાળકનો જન્મ પહેલી એપ્રિના રોજ થતા બાદ આ સમગ્ર મામલો ઓ સામે આવ્યો હતો માતાની બેદરકારી બાળક માટે ખૂબ મોટું જોખમ ઊભું થયું હતું.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

    જોકે આ બાળકને બચવા માટે હોસ્પિટલ ના તાબોબો સતત મ,હેટ કરી રહિયા છે હાલ આ બાળક વેન્ટિલેટર પાર છે અને આ બાળકને બચવા માટે રેમડેસિવિરઅને IVGI ઇન્જેક્શન આપી રહ્યા છે  ડાયમંડ હોસ્પિટલ નોન કોવિડ હોસ્પિટલ હોવા છતાં આ બાળક મણિ સારવાર સતત આ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે  માતા-પિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવીયો છે જોકે આ બાળક બચાવવા માટે ઈંજેક્સન માટે પરિવાર હાલમાં વલખા મારી રહ્યા છે.

    MORE
    GALLERIES