Home » photogallery » surat » 10 AUGUST SURATCORONA UPDATES 227 CASES AND 8 DEATHS REGISTERED IN 24 HOURS JM

સુરત : 24 કલાકમાં Coronaના વધુ 227 કેસ, 8 દર્દીનાં મોત, અઠવા-રાંદેરમાં ચિંતા યથાવત

સુરતમાં સતત દર્દીઓનાં સાજા થવાની સંખ્યામાં વધારો, આજે 235 દર્દી સાજા થયા, જાણો ક્યા વિસ્તારમાં નવા કેસ નોંધાયા